ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં JMM, કોંગ્રેસ અને RJDના મહાગઠબંધનની ભવ્ય જીત બાદ હવે 29 ડિસેમ્બરે નવી સરકાર રાંચીમાં શપથ ગ્રહણ સમારોહ ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહી છે. જેએમએમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન 29 ડિસેમ્બર (રવિવાર) ના રોજ બપોરે 2 વાગ્યે મોરહાબાદી મેદાન ખાતે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ રાજ્યના 11 મા મુખ્યમંત્રી રહેશે.