આસામના નવા મુખ્યમંત્રી તરીકે હેમંત બિસ્વા સરમાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજેપી (BJP)માં શનિવારથી ચાલી રહેલી બેઠકોના દોર બાદ આજે સરમાના નામની પસંદગી કરવામાં આવી છે. આસામના પર્યવેક્ષક બનીને મોકલવામાં આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ધારાસભ્ય દળની બેઠક બાદ આ જાણકારી આપતા જણાવ્યું કે સરમા કાલે એટલે કે સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે.