રાજ્યમાં ફરીથી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ હોવાથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની વકી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ડીસા, મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી છે.