બંગાળની ખાડીનાં પશ્ચિમ કાંઠે લો-પ્રેશર સક્રિય થશે, જેની અસરોથી 27થી 30 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહિ, લો-પ્રેશરની સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરતાં 27 જુલાઇથી લઇને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગે આગામી તા. 29મી સુધીમાં રાજયમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને હાલમાં દક્ષિણ ગુજરાતના આકાશમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારમાં એક હવાનું ચક્રવાત સર્જાયું છે. જયારે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ આવતીકાલે વિકસિત થવાની શકયતા છે.
બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી તારીખ 27 થી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને હવામાન વિભાગ દ્વારા પણ આ દિવસોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર સાબદું બની ગયો છે.