આ તસવીર હિમાચલપ્રદેશના લાહોલ સ્પીતિના તાંદીની છે. જ્યાં શુક્રવારે ભીષણ હિમસ્ખલન થયું હતું. આ ઘટના ઘટી તે સમયે 10થી વધુ લોકો ઘટનાસ્થળે હાજર હતા જે સુરક્ષિત બચી જવામાં સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શિમલામાં શુક્રવારે સાંજે એકાએક કરાવૃષ્ટિ થતાં શહેરના માર્ગો, ઢાળ અને છતો સહિત સંપૂર્ણ શહેર પર સફેદ ચાદર છવાઈ ગઈ હતી. પર્વતો પર થયેલી હિમવર્ષાના કારણે મેદાની ક્ષેત્રો કોલ્ડવેવની લપેટમાં છે. જોકે તડકો નીકળતાં લોકોએ થોડીક રાહત અનુભવી હતી.