મરાઠાવાડા વિસ્તારમાં વરસી રહેલા મૂશળધાર વરસાદને લીધે હાહાકાર મચી ગયો હતો. મૂશળધાર વરસાદને લીધે નદીમાં પૂર આવતા 10 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. યવતમાળ ખાતે એક એસ.ટી.ની બસ તણાઇ જતા એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ જણ લાપત્તા છે. જ્યારે લાતુર જિલ્લામાં એક ડઝનથી વધુ પૂરના લીધે ફસાઇ જતાં તેઓને સરકારી યંત્રણાએ બચાવી લીધા હતા. એમ અધિકારીએ જણાવ્યું હતું.