દેશમાં તાપમાનનો મિજાજ બદલ્યો છે. બિહારમાં અચાનક વરસાદ પડયો હતો અને આંધી ઉઠી હતી. બિહારના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ અને આંધીમાં ૨૮ લોકોનાં મોત થયા હતા. અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં તેમ જ દિલ્હીમાં ગાજ-વીજ સાથે વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાં રાહત મળી છે.