ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ છે. ધરમશાળામાં વરસાદ પડતો રહ્યો હતો. વરસાદને કારણે વિકેટ અને આઉટફિલ્ડ્સની આ સ્થિતિમાં નહતી કે મેચ રમાઇ શકે. વરસાદને કારણે ટોસ પણ થઇ શક્યો નહતો અને કેટલીક વખત નિરીક્ષણ કર્યા બાદ અમ્પાયરોએ મેચ રદ કરવાની જાહેરાત કરી હતી.