બિહારમાં સતત પડી રહેલા મૂશળધાર વરસાદનો કહેર હવે લોકો પર મોત બનીને તૂટવા લાગ્યો છે. રવિવારે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અહીં ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે. પહેલી ઘટના ભાગલપુરની છે, જ્યાં જિલ્લાના બરારી પોલીસ સ્ટેશન હદમાં આવેલા હનુમાન ઘાટે સ્નાન કરતી વખતે જૂના મંદિરની દીવાલ ધસી પડી. દીવાલ ધસી જવાથી કાટકાળમાં દબાઈને ત્રણ લોકોનાં મોત થયા, જ્યારે અનેક લોકો દબાયા હોવાની આશંકા છે.
ગંગા ઘાટ પાસે બની દુર્ઘટના
મળતી જાણકારી મુજબ, શારદીય નવરાત્રીને કારણે લોકો ઘાટ પર ગંગા સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સતત પડી રહેલા વરસાદને કારણે ઘાટની પાસે ઓવા મંદિર પરિસરની દીવાલ ધસી પડી, જેમાં ઘાટ પર હાજર લોકો દબાઈ ગફા. ઘટનાની જાણ થતાં એસડીએ અને ડીએસપી સહિત અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારી એસડીઆરએસ ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી