કેરળમાં વરસાદે અનેક લોકોનો ભોગ લીધો છે ત્યારે હવે ઉત્તરાખંડમાં પણ તેવી જ સિૃથતિ છે. ઉત્તરાખંડમાં સોમવારે બીજા દિવસે ભારેથી અતી ભારે વરસાદ પડયો હતો. જેને પગલે ત્રણ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલામાં ત્રણ નેબાળી મજૂરોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ચારધામ યાત્રાને હાલ પુરતા અટકાવી દેવામાં આવી છે અને દર્શન માટે પહોંચેલા યાત્રાળુઓને વચ્ચેથી જ પાછા મોકલવામાં આવી રહ્યા છે.
અહીં પૌરી જિલ્લામાં એક હોટેલના બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો પર કાટમાળ પડયો હતો, તેઓ જે તંબુમાં રહેતા હતા ત્યાં જ આ કાટમાળ પડતા તેઓ જીવતા દટાઇ ગયા હતા જેને પગલે તેમનું મોત નિપજ્યું હતું.