તમિલનાડૂમાં ભારે વરસાદનો કહેર: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, પાંચ જિલ્લામાં પુરનું એલર્ટ
તમિલનાડૂના કેટલાય વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડેમ પણ ફુલ થઈ ગયા છે. રાજ્યમં છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ તે ચાલુ રહેવાની શક્યતા છે.