Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં શનિવારથી ફરીથી વરસાદી વાતાવરણ સર્જાયુ છે. આજે રવિવારે સવારે બે કલાકમાં સૌથી વધુ બનાસકાંઠાના  થરાદ તાલુકામાં 2.72 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 189 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વાપીમાં 7.28 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ