Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર-સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ આજે (1 સપ્ટેમ્બર) પણ હેત વરસાવવાનું શરૂ રાખ્યું છે. ગીર-સોમનાથ જિલ્લાના તાલાળામાં સવારના છ વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. તાલાળા ઉપરાંત ઉના માં 5 ઇંચ, ગીર ગઢડામાં 4 ઇંચ, વેરાવળમાં 3 ઇંચ, કોડીનારમાં 2.5 ઇંચ, સુત્રાપાડા 2 ઇંચ વરસાદ પડ્યો છે. ગીરમાં ધોધમાર વરસાદને પગલે હિરણ નદી (Hiran river)માં સિઝનમાં પ્રથમ વખત નીર વહેતા થયા છે. હિરણ નદીમાં પૂર આવતા વેરાવળ-તાલાળાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમમાં પાણીની આવક થશે. હાલ હિરણ-2 ડેમ તળિયા ઝાટક છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે અલર્ટ જાહેર કરાયું છે
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ