Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

G-20 સમિટની શરૂઆત પહેલા આજે સવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દિલ્હીમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે જી-20 સમિટની બેઠક 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે વરસાદ G-20 સમિટની મજા બગાડશે કે કેમ?  ગઈ કાલે પણ દિલ્હીમાં હળવો વરસાદ પડ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ