વર્ષનું પ્રથમ વાવાઝોડું 'અસાની' દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં રચાયું છે અને આવતીકાલથી અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જો કે પૂર્વીય તટીય વિસ્તારોમાં વરસાદ પડશે નહીં.
પોતાના પ્રથમ પ્રિ જિનેસિસ ટ્રેક એન્ડ ઇન્ટેન્સિટી ફોરકાસ્ટ મુજબ ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ જણાવ્યું છે કે મંગળવારે બંગાળના અખાતના દક્ષિણ પૂર્વમાં બનેલ ઓછા દબાણનું ક્ષેત્ર ૧૯ માર્ચની સવાર સુધી પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. ત્યારબાદ ઉત્તરની આગળ વધશે અને ૨૦ માર્ચ સુધીમાં અંડમાન નિકોબાર ટાપુ સુધી પહોંચવાની શક્યતા છે.