અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. ત્યારે રાત્રે 8 વાગ્યાની આસપાસથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ઘાટલોડિયો, એસજી હાઈવે, બોપલ, સરખેજ-મકરબા, ચાંદલોડિયા, વગેરે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.