શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો. સતત ચાર કલાક સુધી વરસાદ થયા બાદ મોડી રાતે 2 વાગે ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં વિસ્તારમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઈન્કમટેક્સ, આશ્રમ રોડમાં 14 ઈંચ, બોડકદેવ-વસ્ત્રાપુરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.