રાજ્યમાં આવતી કાલે ભારે વરસાદની આગાહી હવામાન વિાભાગે દ્વારા કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્ર,કચ્છના રાજકોટ, જાફરાબાદ રેડ અલર્ટ આપવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં ડાગી આહવા અંજારમાં 50 મીલીથી વધારે વરસાદ પડ્યો છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આજે SEOC- ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે રાજ્યમાં 8 જિલ્લાને ભારે