સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની શકતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર થઇ રહી છે. હવામાન વિભાગે 27 અને 28 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી કરી છે. 27 ઓગસ્ટના એટલે કે, આજેર મહીસાગર, પાટણ, વડોદરા, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા અને સુરતમાં, 28મી ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં એક સાયક્લોનિક સક્યુલેશન સીસ્ટમ સક્રિય થવાના કારણે આ આગાહી કરવામા આવી છે.