મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરને છેલ્લાં ચોવીસ કલાકથી ધમરોળતા ગાંડાતૂર વરસાદને પગલે નદીઓમાં પૂર આવવાથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર બની ગયા છે. પૂરના પ્રવાહમાં લગભગ ત્રણ જણ તણાઇ ગયા છે અને ૪૦૦ થી વધુ લોકોને હેમખેમ ઉગારી લેવામાં સફળતા મળી છે.

Copyright © 2023 News Views