કાળજાળ ગરમી બાદ મુંબઈવાસીઓને વરસાદથી રાહત મળી. મુંબઈમાં શુક્રવારે ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈના ધારાવી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. મુંબઈના પાલઘર, સાંતાક્રૂઝ, અંધેર, બોરીવલી અને કાંદિવલીમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અને તેની અસર મુંબઈની લોકલ પર પણ પડી રહી છે.