હવામાન વિભાગે રવિવારે આગાહી કરતા જણાવ્યું કે શહેરમાં મંગળવાર અને બુધવારે વરસાદ પડી શકે છે. હવામાન
વિભાગ મુજબ, કચ્છ ઉપર સર્જાઈ રહેલા સાઈક્લોન સિસ્ટમના કારણે રાજ્યના અન્ય ભાગોમાં પણ આ અઠવાડિયે સારો વરસાદ પડવાની સંભાવના છે. રવિવારે રાત્રે પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવું ઝાપટું પડ્યું હતું. ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડાઓ મુજબ મુજબ પોરબંદર, જુનાગઢ, આણંદ, કચ્છ, વડોદરા, ગીર સોમનાથ અને ભાવનગરના કેટલાક ભાગોમાં 2.4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.