ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના જોરદાર સૂસવાટા સાથે ભારે વરસાદ પડયાના અહેવાલો મળ્યા છે. જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં આભ ફાટયું હતું જ્યાં તાલુકાનો સરેરાશ વરસાદ ૧૦ ઈંચ નોંધાયો છે તો તાલુકાના દાદર ગામે અર્ધી કલાકમાં સાંબેલાધારે ૫ ઈંચ સાથે ૧૬ ઈંચ વરસાદ નોંધાયો છે.