Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં વરસી રહેલા વરસાદે આજે દિવસ દરમિયાન રાજ્યના ૧૦૧ તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસાદ વરસાવ્યો છે જેમાં મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં ૪૪૨મી.મી એટલે કે ૧૮ ઈંચ થી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩૧ જુલાઇના રોજ સવારે છ થી રાતના આઠ કલાક સુધીમાં ડભોઈ તાલુકામાં ૧૫૨ મી.મી હાલોલ ૧૪૩મી.મી એટલેકે છ ઈચ જેટલો,કરજણ તાલુકામાં ૧૩૭મી.મી અને વાધોડિયામાં ૧૨૪ મી.મી. મળી બે તાલુકાઓમાં પાંચ ઈચ જેટલો, ઉમરપાડામાં ૧૧૮ મી.મી સંખેડામાં ૧૧૭મી.મી અને બોડેલીમાં ૧૦૫ મી.મી મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત માંડવી તાલુકામાં ૯૭ મી.મી,જાંબુધોડામાં ૯૪ મી.મી,  વંથલીમાં ૯૨મી.મી, વિસાવદરમાં ૯૨ મી.મી. ઓલપાડમાં ૯૧ મી.મી., વધઈમાં ૮૯ મી.મી, વાલોડમાં ૮૪ મી.મી., જૂનાગઢમાં ૮૧ મી.મી, જૂનાગઢ શહેરમાં ૮૭ મી.મી., તિલકવાડામાં ૮૧મી.મી, આમોદમાં ૭૫ મી.મી, બારડોલીમાં ૭૪મી.મી, ભરૂચમાં ૭૩મી.મી અને પાદરામાં ૭૩ મી.મી મળી કુલ ૧૩ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.જ્યારે રાજયના અન્ય ૩૦ તાલુકાઓમાં બે ઈચ થી વધુ અને અન્ય ૪૫ તાલુકાઓમાં એક ઈચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ