રાજ્યમાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી છે પરંતુ બફારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે (Gujarat weather forecast) આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાખે અમદાવાદમાં હાલ ભારે વરસાદ નહીં થાય તેવું જણાવવામાં આવ્યં છે.
હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્ય વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ થવાની આગાહી છે. જેમા વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ક્યાંક કોઇ જગ્યાએ ભારે વરસાદ થશે. જોકે, ત્રણ દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે. ત્યારે 21મી તારીખ સુધી અહીં ભારે વરસાદની આગાહી