દેશની આર્થિક રાજધાની ગણાતાં મુંબઈમાં ફરી એક વખત મુશળધાર વરસાદ શરુ થઇ ગયો છે. વરસાદને કારણે મુંબઈના હાલ-બેહાલ થયા છે. જેના કારણે મુંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેનો અને ફ્લાઇટોને પણ અસર પડી છે. છેલ્લા બે દિવસમાં મુંબઈમાં પડી રહેલા વરસાદને કારણે શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તા પર પડેલી ગાડીઓ ડૂબી રહી છે, તેમજ ઓફિસ જતા લોકો તેમજ સ્કૂલ જતાં બાળકોઓ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.