વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શનિવારે એટલે કે, 2 મેથી વાતાવરણમાં ઘણો બદલાવ આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તોફાન સાથે વરસાદ અને ઝડપી પવન ફુંકાવાની શક્યતા સાથે કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં 6 મે સુધી ડમરી સાથે તોફાન, વાદળોનો ગડગડાટ અને જોરદાર વરસાદ થઈ શકે છે. આ વરસાદના કારણે ગરમી થોડી હળવી થઈ શકે છે.