Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતભરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ઇડરના મૂટેડીથી ઢીંચણિયા ગામને જોડતા કૉઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે. બે ગામોને જોડતો કૉઝવે પાણીમાં ગરકાવ થતા સ્કૂલ જતા વિદ્યાર્થીઓ અને રોજબરોજ કામ પર જતા લોકો અટવાયા છે. આ કૉઝવે પર પુલ બનાવવામાં આવે તેવી માગ સ્થાનિક લોકો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ