રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૬૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન થરાદ તાલુકામાં ૧૫૦ મિમી વરસાદ નોંધાયો છે.