રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રીય થઈ ગઈ છે. પાછલા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે.
બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થઈ છે.ખાડીમાંથી સર્જાયેલી આ અપર એરસાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેના કારણે 26થી 28 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.