ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડનો શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં આગામી 7થી 9 જુલાઇ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. ચોમાસાની વર્તમાન સીઝનમાં ગુજરાતમાં સરેરાશ 11.13 ઇંચ સાથે મોસમનો 32.27 ટકા વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ચોથી જુલાઇ સુધી ગુજરાતમાં સરેરાશ પાંચ ઇંચ સાથે સીઝનનો 14 ટકા વરસાદ પડ્યો હતો.