ભારે પવન સાથે ક્યાક ભારે તો ક્યાક અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતી 50 થી 60 કિમી પ્રતિ કલાક ની રેહશે
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતી 40 કિમી આસપાસ નોંધાશે
કચ્છ, જામનગર,દ્વારકા અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર,સોમનાથમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ, ગાંધીનગર, પાટણ, વડોદરા, સુરત, વલસાડ, મહીસાગર, પંચમહાલ માં સામાન્ય વરસાદની આગાહી