હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી 4 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાકમાં બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, કચ્છ, પાટણ, સુરત, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે સુરત, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સારો વરસાદ પડશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને લઇ માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરી છે.