Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ ભારતમાં ચોમાસાના વધામણા થયા છે. ત્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિંતના 13 રાજ્યોમાં તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દેશના 13 રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદ પડવાથી ભારે નુકસાન થઈ શકે છે. પશ્વિમ બંગાળ, ઓડિસા, ઉત્તર પ્રેદશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિત કર્ણાટકના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ સાથે તોફાન આવી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ