બિહારમાં છેલ્લા ૩૬ કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે રવિવારે રાજધાની પટના સહિત ઓછામાં ઓછા ૧૫ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા ૨૪ કલાકમાં બિહારમાં વરસેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૫ લોકોનાં મોત થયાં હતાં.