રાજ્યભરમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રોજ મોર્નિંગ વોક માટે નીકળતા લોકો પણ હવે તો સ્વેટરમાં જોવા મળી રહ્યા છે. માઉન્ટ ની વાત કરીએ તો રવિવારે ત્યાંનું તાપમાન -3 ડિગ્રી સેલ્સિઅસ જેટલું નીચું જતું રહ્યું હતું. તો વડોદરા સહિત ઉત્તર ગુજરાતમાં પણ ગાત્રો થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે.