કર્ણાટક વિધાન પરિષદમાં મંગળવારના રોજ સત્તા અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો જોવા મળ્યો. કોંગ્રેસ ચેરમેનનો વિરોધ કરી રહી હતી અને હોબાળો એટલો વધી ગયો કે કોંગ્રેસના વિધાન પરિષદના સભ્યોએ ડેપ્યુટી ચેરમેનને ખુરશીથી ખેંચીને હટાવી દીધા. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ થઈ.
કર્ણાટકા વિધાન પરિષદમાં આજે 1 દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. પરંતુ સત્ર શરૂ થતા પહેલા જ ત્યાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદારની ધક્કા મુક્કી સર્જાઈ હતી