હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રવિવારે હિસારમાં એક હોસ્પિટલમાં ઉદઘાટન માટે પહોંચ્યા ત્યારે ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરવો પડયો હતો. ખેડૂતો બહુ જ મોટી સંખ્યામાં વિરોધ માટે પહોંચ્યા હતા, જેમને ખસેડવા માટે બાદમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો અને આંસુ ગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા ખટ્ટરના કાફલાને અનેક વખત રોકવામાં આવ્યો છે. દરમિયાન હિસારમાં ખેડૂતો મોટી સંખ્યામાં ખટ્ટરના વિરોધ માટે હિસ્સારમાં પહોંચ્યા હતા. અહીં ખટ્ટર એક 500 બેડની કોવિડ હોસ્પિટલના ઉદઘાટન માટે આવ્યા હતા ત્યારે સૃથળ પર જ ખેડૂતોએ પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. વિરોધ માટે આવી રહેલા ખેડૂતોને અટકાવવા માટે પહેલાથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસને તૈયારી સાથે ગોઠવી દેવામાં આવી હતી.