હવામાન વિભાગની આગાહી મુજહ 20થી 22 મે સુધી શહેરમાં હીટવેવની સંભાવના છે જેના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગુરુવારે અમદાવાદ 43.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે ડિગ્રી વધારો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસમાં અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી છે.