શના અનેક રાજ્યોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે અને દેશના વિવિધ ભાગોમાં તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં ઊંચા તાપમાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિક્કિમ, ઝારખંડ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.