માફિયાની પહેલા નેતા બનેલા અતીક અહમદને આજે મંગળવારે પ્રયાગરાજની સ્પેશિયલ કોર્ટ રજુ કરવામાં આવશે. અતીક અહમદ પર ાજે પ્રયાગરાજના એમપી-એમએલએ કોર્ટ ઉમેશ પાલ અપહરણ મામલે સુનવણી કરશે. આ મામલે માફિયા અતક અહમદ અને તેના ભાઇ અશરફ મુખ્ય આરોપી છએ. પ્રયાગરાજ જિલ્લા બાએસોશિએશન તરફથી જાણકારી આપવામાં આવી છે