એસસી-એસટી સંશોધન કાયદાની સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠ આ મામલા પર સુનાવણી કરશે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી 6 અઠવાડીયામાં જવાબ આપવા કહ્યું હતું. અરજીકર્તાએ કાયદાના અપલ પર રોક લગાવવાની માંગ કરી હતી. જેના પર કોર્ટે કહ્યું હતું કે, સરકારનો પક્ષ સાંભળ્યા વગર કાયદાના અમલ પર રોક લગાવી શકાય નહીં.