ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલિસ દ્વારા પ્રધાનમંત્રી વિરુદ્ધ ટ્વિટ કરવા બાબતે બુધવારે ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આસામના કોકરાઝારની એક અદાલતે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને રવિવારે એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. આ માહિતી પોલિસના એક અધિકારીએ આપી. જામીન અરજી સહિત મેવાણીના કેસમાં સુનાવણી સોમવારે થશે.