ગુજરાતમાં દિવસને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે આજે સાંજે ફરી એકવાર આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આજનો આંકડો આપ્યો હતો. જેમાં આજે ગુજરાતમાં આજના દિવસના નવા 78 કુલ કોરોના પોઝિટિવ કેસ આવ્યાં હતાં. જેમાં અમદાવાદમાં 32 કેસ નોંધાયા છે. તો સૌથી વધુ સુરતમાં 38 કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 12 લોકો સાજા થઇને ઘરે ગયા છે. તો આજે રાજ્યમાં 3 લોકોના આજે મોત થયાં છે.9 દર્દી હાલમાં વેન્ટિલેટર પર છે.