કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના ડેલ્ટા પ્લેસ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કંસર્ન માન્યો છે. મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય સચિવે આ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇંટરેસ્ટ કહ્યો હતો પણ હવે ફાઇનલ રિલીઝમાં વેરિયન્ટ ઓફ કંસર્ન કહેવામાં આવ્યો છે. ભારત સહિત નવ દેશોમાં મળેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે. દેશમાં અત્યાર સુધી 22 કેસ સામે આવ્યા છે. કેન્દ્રએ કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર સતત નજર છે.
કેન્દ્રએ રાજ્યોને તેને નિપટવા માટે ચિઠ્ઠી લખીને સાવધાન કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઇને બધી જાણકારીઓ એકઠી કરવામાં આવી રહી છે. આ સાથે સરકારે કહ્યું કે જાણ થઇ છે કે ડેલ્ટા વેરિયન્ટ પર કોવિશીલ્ડ અને કોવેક્સીન અસરદાર છે.