Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 3 નવેમ્બર પછી કોઈપણ ઇમિગ્રન્ટ્સની સારવાર સરકારી પૈસે નહીં કરાય. ટ્રમ્પે શુક્રવારે આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તેની સીધી અસર 35 હજાર ભારતીયોને થશે. આ તમામ ચાલુ વર્ષે અમેરિકા જઈ રહ્યાં છે. તેમાંથી 8 હજાર અમેરિકા પહોંચી પણ ચૂક્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ