આખરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડકલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ આ મામલે સત્તાવાર ઘોષણા કરતાં જણાવ્યું હતુંકે, માર્ચમાં હેડ કલાર્કની નવેસરથી પરીક્ષા લેવામાં આવશે.
સરકારની ચોકસાઇના અભાવે ગુજરાતના 88 હજાર પરીક્ષાર્થીઓની મહિનાઓની મહેનત માથે પડી છે. મહત્વની વાત એછેકે, હેડકલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાના કૌભાંડમાં હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સામે શંકાની આંગળી ચિંધાઇ છે ત્યારે સરકારે અધ્યક્ષ આસિત વોરા અંગે મૌન દાખવ્યુ છે.