PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનુ નિવેદન સામે આવ્યુ છે. સીએમ ચરણજીત ચન્નીએ સ્પષ્ટ કરી દીધુ છે કે પીએમની સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી. તેમણે પોતે મોડી રાત સુધી તેમના સુરક્ષાની તમામ વ્યવસ્થા જોઈ હતી. પીએમને હેલિકોપ્ટરથી આવવાનુ હતુ, પરંતુ છેલ્લી ઘડીએ તેમનો રૂટ બદલી દેવાયો અને તેઓ રોડ માર્ગે આવ્યા.