Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય કોર્પોરેટ અને બેન્કિંગ ક્ષેત્રે એચડીએફસી અને એચડીએફસી બેંકના મેગા મર્જરની જાહેરાતની સાથે જ આજે શેરબજારમાં તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 1338 પોઈન્ટ વધી 60,611 પોઈન્ટ અને નિફ્ટી 383 પોઈન્ટ ઉછળી 18,053ની સપાટીએ બંધ રહ્યા હતા.
આજની શેરબજારની તેજીમાં આંકના ઉછાળામાં આ બે કંપનીઓના શેરના ભાવનો હિસ્સો 70 ટકા હતો. સેન્સેક્સમાં આ બન્ને કંપનીઓના કારણે 947 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. આ મેગા મર્જરના કારણે રૂપિયા 25 લાખ કરોડની એસેટ ધરાવતી એક મેગા કંપનીનું સર્જન થશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ