એચડીએફસી બેન્કનાં ચેરમેન દીપક પારેખે દેશની બેન્કિંગ સિસ્ટમ અંગે ટીકા કરતા કહ્યું હતું કે, આપણી બેન્કો નિયમિત ધોરણે કરોડોની લોન માફી અને દેવા માફી કરે છે કંપનીઓની કરોડોની લોન માંડવાળ કરવામાં આવે છે પણ આમઆદમીની બચતોનું રક્ષણ કરવા માટે કોઈ યોગ્ય સિસ્ટમ જ નથી. આ આમઆદમીની ક્રુર મજાક સમાન છે અને તેમને ઘોર અન્યાય થઈ રહ્યો છે.